Comments on: કાગળની હોડી - 8 : ઓરીગામી

By: અશોકકુમાર -'દાદીમા ની પોટલી '
ખૂબજ સુંદર વેબસાઈટ, જો નાના બાળકો ધરાવતા કુટુંબના વડીલો થોડો પણ રસ દાખવે તો પોતાનામાં તેમજ પોતાના બાળકોમાં એક સુંદર કળાને નીરખી શકે….

તારે જમીન પર …ખૂબજ સમજણ આપતી ફિલ્મ છે.

By: pragnaju
તારે જમીન પર

જીવનપ્રેરક ફિલ્મ …

જાણે લોકહૃદયમાં મંદ થતી પ્રેમ અને લાગણીની ગંગા લોકોની આંખોમાંથી પુન: પ્રચંડ વેગથી વહેવા માંડે   સાવ સાદી સીધી સરળભાષામાં જીવનનો સંદેશો આપતું આ ચલચિત્ર સામાન્ય માનવીની સંવેદનાનો સીધો સ્પર્શ કરે છે

તમે કહેશો કોઈ ફિલ્મનો સમાવેશ સાહિત્યક્ષેત્રમાં કરી શકાય ? ચોક્કસ કરી શકાય. કેમ ન કરી શકાય ? માનવીય જીવનની સારી બાજુને પ્રકાશિત કરીને વ્યક્તિની ચેતનાને ઉર્ધ્વગતિ આપી શકે તેવી કોઈ પણ વસ્તુ કોઈપણ સ્વરૂપે સાહિત્ય જ છે. હીરાની વીં.ટીં કંઈ ધૂળમાં પડી જાય તો આપણે તે ફેંકી દેતા નથી. સૌનું હિત કરે તે સાહિત્ય. વેદ અને ઉપનિષદો કહે છે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. તો પછી સાહિત્યમાં વળી સંકીર્ણતા કેવી ?

પ્રકાશિત થતાની સાથે જ જેણે લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે અને જેને સપરિવાર લોકો માણી શકે છે તેમજ શાળા અને વિદ્યાલયોમાં જેને જોવા માટે ખાસ ભાર મૂકાયો છે,

By: Rajendra Trivedi, M.D.
Last Year We saw Tare Zamipar..

Very moving movie.

We need more services like that to help others.

Even our grand chlidren will love to do this!

http://www.yogaeast.net

http://www.bpaindia.org

By: સુરેશ જાની
સઢવાળી હાઉસબોટ …..

પણ…

અહીં તો કેવળ નીજાનંદ અને હોબીનો પ્રસાર.

દુખની વાત એ છે કે, નાનાં બાળકોનાં માબાપને આમાં સહેજ પણ રસ નથી - આપણાં જેવાં ‘ સાઠ બાદ’ (!) ફરીથી બાળક બનેલાં સીવાય.

ગઈકાલે જ ‘ તારે જમીન પર ‘ જોયું અને આ વ્યથા બાજુએ મુકી સતત આવી રચનાઓ બનાવી મુકવાનો સંકલ્પ દ્રઢ બન્યો.

By: pragnaju
આવી હોડીના બીજા ઉપયોગ પણ શોધી જણાવશો