મોર - ઓરીગામી

ભારતનું રાષ્ટ્રીય પક્ષી 

peacock_1_1

પાંખ પસારેલો દેખાવ

peacock_1

પાંખ સમેટેલો દેખાવ 

   મુળ ભારતીય હોવાના સબબે આ મારું બહુ જ પ્રીય મોડલ છે.બનાવવામાં થોડું મુશ્કેલ આ મોડલ, બે ચોરસ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવી શકાય છે.   

Posted under ઓરીગામી, સુરેશ જાની

This post was written by Suresh Jani on December 31, 2008

Tags:

4 Comments so far

  1. Neela December 31, 2008 5:59 am

    સરસ મોર બનાવ્યો છે.
    શીખવો પડશે.

  2. Chirag Patel December 31, 2008 9:22 am

    Excellent. Vrund liked peacock, rhino, seal in all the models. His favorite is peacock. Thank you very much.

  3. pragnaju December 31, 2008 8:51 pm

    એક સરખી સ્નો વર્ષામાં મોરની કલ્પના પણ આનંદ પમાડે છે
    ગુંજન થાય છે
    મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
    ઘનઘોર ઝરે ચહુ ઓર,
    મારું મન મોર બની થનગાટ કરે.
    બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
    મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
    મારું મન મોર બની થનગાટ કરે.

  4. Udayana March 2, 2009 8:47 am

    To
    Sureshbhai
    Orogami saras che kevi rite banavya te janavjo.
    Mrs Desai

Leave a Comment

Name (required)

Email (required)

Website

Comments

More Blog Post