ઘણા વખત પછી ઓરીગામી મોડલ મારા બ્લોગ પર મુકું છું. આમ તો દરરોજ એક બે મોડલ બનાવવાનો મ્હાવરો રાખ્યો છે. પણ બ્લોગ પર મુકવાનું ઘણા વખતથી બંધ હતું.
આજનું આ મોડલ બે સ્ટાન્ડર્ડ ઓરીગામી કાગળમાંથી બને છે.
જો કોઈને એ બનાવવાની રીતમાં રસ હોય તો મને જણાવે.
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
11
Dec

ઘણા વખત પછી ઓરીગામી મોડલ મારા બ્લોગ પર મુકું છું. આમ તો દરરોજ એક બે મોડલ બનાવવાનો મ્હાવરો રાખ્યો છે. પણ બ્લોગ પર મુકવાનું ઘણા વખતથી બંધ હતું.
આજનું આ મોડલ બે સ્ટાન્ડર્ડ ઓરીગામી કાગળમાંથી બને છે.
જો કોઈને એ બનાવવાની રીતમાં રસ હોય તો મને જણાવે.
Tags: Add new tag, Origami
Related Articles
7 users responded in this post
અરે, જણાવો કે, કાકા!!
દાદા…!
પ્રણામ,
ઉમરના પ્રમાણમાં તમારા શોખ અદભૂત છે હો.!
આ વળી નવું જાણવા મળ્યું…. ઓરીગામી
તમારી દરેક વિષય પ્રત્યેની અભિરૂચી યુવાનોને પણ શીખ લેવા જેવી છે….!
ખૂબ ગમ્યું.
જણાવજો.
સરસ છે.
Wow!
have learnt stork and some other models from youtube, but very much interested knowing more in this art.
Dada, please send me the method. I have tried creating different fighter planes with paper, not any animal yet.
Nice one Masa.
I knew that you are good at Origami, but actually, you are too good at it
Really nice and creative hobby
- Samir
This is very interesting… please let us know by default the process to create “Origami Characters” when ever you upload the new one.
Leave A Reply