સ્વરાન્જલિ

Svaranjali Home Page

પ્રૉજેક્ટ મૅનેજર – – ચિરાગ પટેલ

પ્રૉજેક્ટ મૅનેજર – – ચિરાગ પટેલ (originally published at: http://webgurjari.in/2017/04/21/project-manager/) હૉટ ઍર બલૂનમાં એક સન્નારી હતી. તેણે નીચે રસ્તા પર જતા એક પુરુષને જોઈ બૂમો પાડી , “અરે ઓ, હું ક્યાં છું મને ખબર પડતી નથી. મને સમજાવ!” પેલા પુરુષે … read more

ભારતયાત્રા 2 – ચિરાગ પટેલ એપ્રિલ 16, 2017

ભારતયાત્રા 2 – ચિરાગ પટેલ એપ્રિલ 16, 2017 હું, ધર્મ અને દેવિન્દ્રભાઈ ફેબ્રુઆરી 23 ગુરુવારે સાંજે વડોદરાના નવા વિમાનમથક પરથી મુંબઈ થઈને કોઈમ્બતુર પહોંચવા નીકળ્યા. ધર્મ બપોરે અમદાવાદથી આવી ગયો હતો. મમ્મીએ બનાવેલું ભોજન જમી, દિગંતની ગાડીમાં અમે મથક પહોંચ્યા. … read more

ધૂન – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2017

ધૂન – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2017 શ્વાસ ધૂને પ્રેમ સંગીત પ્રસરાવે, અક્ષ સંગ્રહે પ્રેમ મૈત્રક પરોવે, ઓષ્ઠ તરંગે પ્રેમ સંદેશો વિખેરે, મુખ અરીસે પ્રેમ છાયા લજાવે, કેશબીડે પ્રેમ આખેટ ખેલે, કાયાવરણે પ્રેમ જીવન રક્ષે, હૈયા સરવરે પ્રેમ નૌકા હંકારે, … read more

ભારતયાત્રા-1 2017 – ચિરાગ પટેલ માર્ચ 19, 2017

ભારતયાત્રા-1 2017 – ચિરાગ પટેલ માર્ચ 19, 2017 ભારતમાં હું ફેબ્રુઆરી 20થી માર્ચ 04 સુધી રહ્યો. આ વેળાની ભારતયાત્રાનો મારો મુખ્ય હેતુ મહાશિવરાત્રીની રાત ઈશાના કોઈમ્બતુરમાં આવેલા કેન્દ્રમાં વિતાવવી હતો. થોડી પૂર્વભૂમિકા બાંધુ. મોટેભાગે વર્ષ 2006માં મને બે સ્વપ્ન આવ્યાં … read more

આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016

આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016 “બીપ… બીપ… બીપ…” “કૉડ રેડ ઈમરજન્સી રૂમ નંબર 4…” “અરે, વળી પાછું માજીને… હે, પ્રભુ! હું થોડીવારમાં આવું”, કહીને અહલ્યા હાંફળી-ફાંફળી દોડી. હું પિતાજીનો જમણો હાથ પકડીને ઉભો અને મોનિટર પર … read more

પ્રૉજેક્ટ, પ્રોગ્રામ અને પોર્ટફોલિયો – સંસ્થાકિય વ્યવસ્થાપન – ચિરાગ પટેલ Feb 17, 2017

(originally published at: http://webgurjari.in/2017/02/17/project-program-portfolio/) પ્રૉજેક્ટ, પ્રોગ્રામ અને પોર્ટફોલિયો – સંસ્થાકિય વ્યવસ્થાપન – ચિરાગ પટેલ Feb 17, 2017 વર્ગમાં આજે સહુથી પહેલો તાસ ઈંગ્લિશનો હતો. શિક્ષકે મનિયાને ઉભો કર્યો અને પૂછ્યું, “બોલ મનિયા, વસંતે મને મુક્કો માર્યો – એનું ઈંગ્લીશ કર.” … read more

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017 જે જગમાં એ જ ભીતરે પ્રગટે; કાયાવરણ એને નોખું ચીતરે. સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત; દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત. એક શ્લોકમાં આખું ઉપનિષદ; સમજાયું, અનુભવ્યું, ઈશ વ્યાપક. અનેકમાં રહેતો એ … read more

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ – ચિરાગ પટેલ december 26, 2016 (originally published at: http://webgurjari.in/2016/12/30/mind-peace-management/) ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુમાં આરામ થી સૂતો તો..બાજુમાંથી એક શેઠ નીકળ્યા. શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે. … read more

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016 હું મારા જીવનની અગત્યની ઘટનાઓની ઘટનાઓની નોંધ કરી રાખતો હોઉં છું. આજે જે ઘટનાનું વર્ણન કરવાનો છું એ કોઈ કારણસર મેં નોંધી નથી! વળી, આ ઘટનાને લગભગ દોઢ વર્ષ વીતી … read more

Leave a Reply