વેબગુર્જરી

WebGurjari Home Page

ગુજરાત દિન

– દેવિકા ધ્રુવ     દેવિકા ધ્રુવનાં સંપર્ક સૂત્રો :- ઈ-મેલઃ Devika Dhruv ddhruva1948@yahoo.com બ્લૉગઃ શબ્દોને પાલવડે – by

સેનાપતિની સલામ

રૂપાંતરકાર – સુરેશ જાની આમ તો આપણે તેમને સલામ ભરવી જોઈએ. આ સત્યકથાના અંતે આપણે ભરવાના જ છીએ. પણ તેઓ સેનાપતિ હતા, તે માટે નહીં – તેમણે ભરેલી અભુતપૂર્વ સલામી માટે. ભારતીય લશ્કરની  8th Jammu & Kashmir Light Infantry માંથી ૩૭ વર્ષની સેવા બાદ ૨૦૧૬ ની ૩૦મી સપ્ટેમ્બરે, મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથને હવે …વધુ વાંચો

બે રચનાઓ

– નિરંજન મહેતા                     (૧) વેલેન્ટાઈન ડે “કહે તો ચલાવું પંખો, ને કહે તો કરું એ.સી.. કોઈ તો હશે ઉપાય, કરવા ઓછી તારી ગરમી” “ન થાય તે એમ ઓછી, કારણ ભૂલ નથી નાની. ન માફી સહેલી તેની દંડ પણ ભારે, હે સ્વામી!” “ન જાણું, શું મારી ભૂલ? મારી નાસમજ છે, કબૂલ, જણાવીશ જો તે મુજને, …વધુ વાંચો

सोनु नीगम केशलेस

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ફિલ્મી ગીતોમાં નયન

નિરંજન મહેતા અગાઉ ‘ફિલ્મીગીતોમાં આંખ’ના લેખમાં (૨૫.૦૩.૨૦૧૭) જણાવ્યું હતું કે આંખ અને નયન પર્યાય શબ્દો છે. આ બંને પર અનેક ગીતો હોવાથી ફક્ત ‘આંખ’ ઉપરના ગીતો આગલા લેખમાં સમાવાયા હતા. આ લેખમાં હવે ‘નયન’ ઉપરના ગીતોનો ઉલ્લેખ છે. બહુ દૂર નજર નાખીએ તો નજર આવે છે ૧૯૪૪નુ એ સદાબહાર ગીત જે અમર ગાયક કે.એલ. સાયગલના …વધુ વાંચો

અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::

– મૌલિકા દેરાસરી તેઓ હતા ૧૯૪૬થી શરૂ કરીને ૧૯૮૭ સુધીના સંગીતમય સફરી. જેવા ધૂની, તરંગી, જીદ્દી એવા જ સાલસ અને સાફ-હૃદયી ગાયક, અભિનેતા, સંગીતકાર, ગીતકાર, નિર્દેશક અને પટકથા લેખક, સિનેમા જગતના આ સર્વકુશળ વ્યક્તિ અને ‘અવાજ ઊંચેરા માનવી’ અર્થાત કિશોરકુમાર. તેઓને યાદ કરીએ ત્યારે મનમાં ઘણાં બધા ગીત તો એક સાથે ઝગમગ ઝગમગ કરતા નિકળે …વધુ વાંચો

સૂક્ષ્મ જીવોની સૃષ્ટિ : વિકાસના પાયાની કેટલીક રસપ્રદ બાબતો

–પીયૂષ મ. પંડ્યા આપણે જોઈ ગયા કે લેવાનહૉકે સૌ પ્રથમ વાર સૂક્ષ્મ જીવો વિશે સને ૧૬૭૪માં વિજ્ઞાન જગતનું ધ્યાન દોર્યું. જો કે એ પછી લગભગ સવા સદી જેટલો સમય વીત્યો ત્યાં સુધી આ બાબતે કશી જ પ્રગતિ ન થઈ. એનું મુખ્ય કારણ એ હતું કે લેવાનહૉકે ઉપયોગે લીધેલા એકદમ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર/Microscopeની સરખામણીએ ચડિયાતી ગુણવત્તાનાં …વધુ વાંચો

Science સમાચાર : અંક ૧૨

દીપક ધોળકિયા ૧. વાડ થઈને ચીભડાં ગળે! આપણા લિવરમાં કેટલાયે બહાદુર કોશો છે જે લિવરનું કામકાજ નિયમસર ચલાવવામાં મદદ કરીને એનું રક્ષણ કરે છે. પરંતુ, કહે છે ને, કે વાડ થઈને ચીભડાં ગળે, તેના જેમ આપણી સામે ટકી શકતા નથી. શરીરનો માલિક જ જો પોતાના વાહનનો દુરુપયોગ કરવા માગતો હોય તો આ કોશો અંતે માલિકના …વધુ વાંચો

ઊંઘ વિષે ઊંઘ ઉડી જાય એવી સામાન્ય માહિતી!

જ્વલંત નાયક આમ તો એવું કશુંક અસામાન્ય બને, જેને પરિણામે માણસને ચિંતા અને તણાવ ઘેરી વળે, તો આવી પરિસ્થિતિ માટે ‘ઊંઘ ઉડી ગઈ’ એવો શબ્દ પ્રયોગ વપરાય છે. પરંતુ આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે ઊંઘને લગતા કેટલાક સામાન્ય નિયમોને એ હદે ભૂલાવી દીધા છે કે ઊંઘની સમસ્યા ‘અસામાન્ય’ બની ગઈ છે! હમણા ૧૭મી માર્ચે ‘વર્લ્ડ સ્લીપ …વધુ વાંચો