ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૯ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૯ – ચિરાગ પટેલ उ.८.१.१२ (११२७) अभि प्रियं दिवस्पदमध्वर्युभिर्गुहा हितम्। सूरः पश्यति चक्षसा॥ (असित काश्यप/देवल) બળવાન ઇન્દ્ર પોતાની આંખોથી દિવ્યલોકમાં પ્રિય અને અધ્વર્યુઓ દ્વારા હૃદયસ્થ સોમને જુએ છે. આ શ્લોકમાં ઋષિ સોમના બે ભિન્ન સ્વરૂપો રજૂ કરે છે. યજ્ઞ માટે અધ્વર્યુઓ સોમવલ્લીને કુટીને એનો રસ કાઢે છે. પરંતુ, એ રસ अतिरिक्त Read More

A brief intro to Diwali – Chirag Patel

Namaste! Happy Diwali to you all.Diwali or as it is originally called – Deepavali, means row of lamps.It’s a festival of lights.Diwali is the biggest and the grandest festival in India.There are some variations in celebration across various states in India. Yet, lighting lamps, making rangoli – that is, colored sand paintings on floor, exchanging अतिरिक्त Read More

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની अतिरिक्त Read More

હાઈકુ – ચીરાગ પટેલ

હાઈકુ – ચીરાગ પટેલ જુલાઈ 11, 1999 1)પલક ઝપકી,દેખાયું સપનું;રચાયું ઘર. 2)પામ્યો પ્રેમ,આપ્યો પ્રેમ;થયું આ પલકવારમાં. 3)મોતી ટપક્યું,એ નશીલી આંખોથી,ભીંજાયું દીલ. 4)લાગણી ઓસબુંદ શી,સુકાયું;નીશાન હંમેશાં.

અપ્રતીમ રચના – ચીરાગ પટેલ

અપ્રતીમ રચના – ચીરાગ પટેલ ઑગસ્ટ 09, 1998 તારાં વાળ જાણે આકાશમાં લહેરાતાં રેશમી તાંતણાં.તારું કપાળ જાણે મધ આકાશે ઝગારા મારતો સુરજ.તારી આંખો જાણે કાજળઘેરી રાતે ટમટમતાં તારલાં.તારું નાક જાણે અભીમાનથી ખેંચેલી ધનુષની પણછ.તારાં કાન જાણે રતુમડાં-ખીલેલાં જાસુદનાં ફુલ.તારાં હોઠ જાણે ગુલાબની અર્ધબીડાયેલી કળી.તારાં ગાલ જાણે ખીલેલા કમળની કુમાશ.તારી ગરદન જાણે શરબત ભરેલી સુરાહી.તારાં હાથ अतिरिक्त Read More

મૃત્યુની પાર – ચીરાગ પટેલ

મૃત્યુની પાર – ચીરાગ પટેલ જુલ. 08, 2008 મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, “સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?” ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, “મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય अतिरिक्त Read More

સાથ – ચીરાગ પટેલ

સાથ – ચીરાગ પટેલ ડીસ. 03, 1998 અજાણ્યો એવો સાથી આવ્યો, મળ્યો; છું તમારો.ચાતક સમ વર્ષાબુન્દો ઝીલવા મથતો; છું તમારો. ઉંચા-ઉંચા ગગનને ચુમવા મથતો; છું તમારો.થાકીને આવી પટકાતો ધરણી પર; છું તમારો. સાગરના પેટાળમાં ડુબકી મારતો; છું તમારો.શ્વાસ લેવા ગુંગળાતો, અટવાતો; છું તમારો. મુક્ત બની સ્વૈરવીહાર કરવા માંગતો; છું તમારો.સપડાઈ જતો દુન્યવી માયાજાળમાં; છું તમારો. अतिरिक्त Read More

દ્વીઅંકી ગણીત – 1 – ચીરાગ પટેલ

દ્વીઅંકી ગણીત – 1 – ચીરાગ પટેલ જુન 27, 2008 આજે આપણે કમ્પ્યુટરની કારભારને સમજવા એક ડગલું ઉપર ચઢીએ. આપણે દ્વીઅંકીના એકડા-બગડા શીખી લીધાં (કે એકડાં-મીંડાં) છે, એટલે હવે એમની ગાણીતીક પ્રક્રીયાઓ સમજીએ. જેમ આપણે પહેલાં ધોરણમાં એકમના સ્થાન માટે સરવાળા-બાદબાકી શીખ્યાં હતાં એમ જ આજે સરવાળા-બાદબાકી દ્વીઅંકી પધ્ધતીમાં શીખીશું (ફરીથી, પહેલું ધોરણ?). તો, આ अतिरिक्त Read More